VIDEO: રાજ્યભરમાં ખેડૂતોને વરસાદ માટે હજુ જોવી પડશે રાહ, પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત

|

Jul 14, 2019 | 11:06 AM

રાજ્યભરમાં ખેડૂતોને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્ય પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ નહીં હોવાના કારણે વરસાદ પડવાની શક્યતા નથી. પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે સામાન્ય વરસાદ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી નહિવત છે. આ પણ વાંચો: ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં […]

VIDEO: રાજ્યભરમાં ખેડૂતોને વરસાદ માટે હજુ જોવી પડશે રાહ, પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત

Follow us on

રાજ્યભરમાં ખેડૂતોને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્ય પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ નહીં હોવાના કારણે વરસાદ પડવાની શક્યતા નથી. પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે સામાન્ય વરસાદ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી નહિવત છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં 17 જેટલા લોકોના મોત

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સમગ્ર રાજ્યમાં જૂલાઈ મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહમાં ખેડૂતો આશા રાખીને બેઠા છે. પરંતુ આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article