વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે: રાજય સરકાર

|

Jan 30, 2020 | 9:25 AM

રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત અને મરજિયાત કરવા મુદ્દે નવો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું કે હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયું નથી. સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. વાહન ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. તેની સાથે જ 12 વર્ષના બાળક અને […]

વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે: રાજય સરકાર

Follow us on

રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત અને મરજિયાત કરવા મુદ્દે નવો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું કે હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયું નથી. સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. વાહન ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. તેની સાથે જ 12 વર્ષના બાળક અને મહિલાના પણ હેલ્મેટ પહેરવામાં કોઈ છૂટ નહીં મળે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: CoronaVirusનો સામનો કરવા માટે બિલ ગેટસ, જેક મા અને TikTokએ આપ્યા 2000 કરોડ રૂપિયા

Next Article