નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   28 બાળકો અને અન્ય સ્ટાફને બેંગાલુરૂ લઈ […]

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO
| Updated on: Dec 02, 2019 | 4:36 AM

અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

28 બાળકો અને અન્ય સ્ટાફને બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે 6 વ્યક્તિને કોર્ટની મંજૂરી બાદ બેંગાલુરૂ જવા રવાના કરાશે. આ સાથે જ આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈને જતા જોવા મળી રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો