મોરબીની ટીટોલી ગામે પૂરમાં ફસાયેલા 30 જણાને NDRFની ટીમે બચાવ્યા

|

Sep 19, 2020 | 6:50 PM

મોરબી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે, મોરબીના માળિયા તાલુકાના ટીટોલી ગામની ફરતે પુરના પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણીમાં ફસાયેલા 30 જણાને બચાવવા માટે એનડીઆરએફની (NDRF) ટીમે કામગીરી બજાવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા ટીટોલીમાં મુખ્યમાર્ગથી બે કિલોમીટર અંદરની બાજુ ફસાયેલા 30 લોકોને સહીસલામત રીતે સલામત સ્થળે લઈ જવાયા હતા. આ પણ વાંચોઃજુઓ વીડિયોઃ ગીરના […]

મોરબીની ટીટોલી ગામે પૂરમાં ફસાયેલા 30 જણાને NDRFની ટીમે બચાવ્યા

Follow us on

મોરબી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે, મોરબીના માળિયા તાલુકાના ટીટોલી ગામની ફરતે પુરના પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણીમાં ફસાયેલા 30 જણાને બચાવવા માટે એનડીઆરએફની (NDRF) ટીમે કામગીરી બજાવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા ટીટોલીમાં મુખ્યમાર્ગથી બે કિલોમીટર અંદરની બાજુ ફસાયેલા 30 લોકોને સહીસલામત રીતે સલામત સ્થળે લઈ જવાયા હતા.

આ પણ વાંચોઃજુઓ વીડિયોઃ ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ છલકાયા સમયનો આકાશી નજારો…

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 9:40 am, Tue, 25 August 20

Next Article