VIDEO: નવસારીની વિજલપોર પાલિકાની સામાન્ય સભા બની તોફાની! પાલિકાના પ્રમુખ પર ઉપ પ્રમુખે કર્યો થપ્પડોનો વરસાદ

|

Dec 27, 2019 | 1:28 PM

નવસારીની વિજલપોર નગરપાલિકા આજે સમરાંગણમાં ફેરવાઇ ગઇ. અહીં પાલિકાના પ્રમુખને ઉપ પ્રમુખે થપ્પડોના વરસાદથી નવડાવી દીધા. સામાન્ય સભામાં પ્રમુખ જગદીશ મોદી તોછડાઇ ભર્યું વર્તન કરતા હોવાના આરોપ સાથે ઉપ પ્રમુખ સંતોષ પુંડકરે પોતાનો પિત્તો ગુમાવ્યો અને ગુસ્સામાં ભાન ભુલેલા ઉપ પ્રમુખે પાલિકાના પ્રમુખ પર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો. પાલિકામાં સર્જાયેલા થપ્પડકાંડની ગુંજ પોલીસ સ્ટેશન સુધી […]

VIDEO: નવસારીની વિજલપોર પાલિકાની સામાન્ય સભા બની તોફાની! પાલિકાના પ્રમુખ પર ઉપ પ્રમુખે કર્યો થપ્પડોનો વરસાદ

Follow us on

નવસારીની વિજલપોર નગરપાલિકા આજે સમરાંગણમાં ફેરવાઇ ગઇ. અહીં પાલિકાના પ્રમુખને ઉપ પ્રમુખે થપ્પડોના વરસાદથી નવડાવી દીધા. સામાન્ય સભામાં પ્રમુખ જગદીશ મોદી તોછડાઇ ભર્યું વર્તન કરતા હોવાના આરોપ સાથે ઉપ પ્રમુખ સંતોષ પુંડકરે પોતાનો પિત્તો ગુમાવ્યો અને ગુસ્સામાં ભાન ભુલેલા ઉપ પ્રમુખે પાલિકાના પ્રમુખ પર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો. પાલિકામાં સર્જાયેલા થપ્પડકાંડની ગુંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી. હાલ આ સમગ્ર મામલે પ્રમુખ જગદીશ મોદીએ ઉપ પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરાવાની તજવીજ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article