નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યા કેસમાં, હોસ્પિટલના સર્જન, હેડ નર્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

|

Oct 24, 2020 | 7:34 AM

નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યાનો કેસમાં મૃતક મેઘાની માતાએ વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર અવિનાશ દુબે, હેડ નર્સ તારા ગાવીતમાં સામે ફરિયાદ કરાઇ છે. તો આ કેસમાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતી વનીતા પટેલ વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મેઘાની માતાએ મેઘાના સાસરિયા વિરુદ્ધ પણ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી […]

નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યા કેસમાં, હોસ્પિટલના સર્જન, હેડ નર્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

Follow us on

નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યાનો કેસમાં મૃતક મેઘાની માતાએ વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર અવિનાશ દુબે, હેડ નર્સ તારા ગાવીતમાં સામે ફરિયાદ કરાઇ છે. તો આ કેસમાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતી વનીતા પટેલ વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મેઘાની માતાએ મેઘાના સાસરિયા વિરુદ્ધ પણ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ડો. દુબે પર દુષ્પ્રેરણા અને જાતિય સતામણી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છેકે ૨૮ વર્ષીય મેઘાએ મંગળવારે પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article