નવસારીના ગણદેવીમાં રાજય સરકારના નિયમોની ઐસીતૈસી, સ્વામિનારાયણ ઇગ્લિશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીઓના કલાસ શરૂ

|

Nov 24, 2020 | 12:30 PM

કોરોનાકાળમાં હાલ રાજયમાં શાળા-કોલેજો બંધ છે. આમછતાં, નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જીહાં, જિલ્લાના ગણદેવીમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. અને, રાજય સરકારના શાળાઓ બંધ રાખવાના આદેશનું ઉલ્લંઘન થયું છે.   Web Stories View more ગોરસ આંબલી […]

નવસારીના ગણદેવીમાં રાજય સરકારના નિયમોની ઐસીતૈસી, સ્વામિનારાયણ ઇગ્લિશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીઓના કલાસ શરૂ

Follow us on

કોરોનાકાળમાં હાલ રાજયમાં શાળા-કોલેજો બંધ છે. આમછતાં, નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જીહાં, જિલ્લાના ગણદેવીમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. અને, રાજય સરકારના શાળાઓ બંધ રાખવાના આદેશનું ઉલ્લંઘન થયું છે.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article