લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

|

May 25, 2019 | 2:27 PM

લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવતીકાલે ગુજરાતના મહેમાન બનશે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત આવશે. જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ ત્યાંથી પ્રધાનમંત્રી મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે જશે. જ્યાં ભાજપની જીતની ભવ્ય […]

લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

Follow us on

લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવતીકાલે ગુજરાતના મહેમાન બનશે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત આવશે. જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ ત્યાંથી પ્રધાનમંત્રી મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે જશે. જ્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ ઉજવણી બાદ વડાપ્રધાન મોદી ખાનપુર જે પી ચોક ખાતે જાહેરસભા સંબોધશે. જે બાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને માતા હિરાબાને મળી તેમના આર્શીવાદ લેશે. સોમવારે સવારે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article