નલિયા ઠંડીમાં ઠુઠવાયુ, ઠંડીનો પારો પહોચ્યો 9 ડીગ્રીએ, અમદાવાદ, રાજકોટ, ડીસા, સુરેન્દ્રનગરમાં હજુ પણ વધશે ઠંડી

|

Nov 19, 2020 | 2:54 PM

ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉતર અને  ઉતર પૂર્વ દિશાના ઠંડા પવનને કારણે, હવામાન વિભાગે નલિયામાં કોલ્ડવેવ જાહેર કર્યું છે. આજે નલિયામાં ઠંડીનો પારો ગગડીને 9 ડીગ્રીએ પહોચી ગયો છે. અમદાવાદ, ડિસા, સુરેન્દ્રનગર, રાજકોટનું લધુત્તમ તાપમાન ગગડશે. આજે અમદાવાદમાં 16.2, ડીસામાં 14.7, સુરેન્દ્રનગરમાં 15.8 અને રાજકોટમાં 13.6 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, […]

નલિયા ઠંડીમાં ઠુઠવાયુ, ઠંડીનો પારો પહોચ્યો 9 ડીગ્રીએ, અમદાવાદ, રાજકોટ, ડીસા, સુરેન્દ્રનગરમાં હજુ પણ વધશે ઠંડી

Follow us on

ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉતર અને  ઉતર પૂર્વ દિશાના ઠંડા પવનને કારણે, હવામાન વિભાગે નલિયામાં કોલ્ડવેવ જાહેર કર્યું છે. આજે નલિયામાં ઠંડીનો પારો ગગડીને 9 ડીગ્રીએ પહોચી ગયો છે. અમદાવાદ, ડિસા, સુરેન્દ્રનગર, રાજકોટનું લધુત્તમ તાપમાન ગગડશે. આજે અમદાવાદમાં 16.2, ડીસામાં 14.7, સુરેન્દ્રનગરમાં 15.8 અને રાજકોટમાં 13.6 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં 2 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article