મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પણ આતંકી હુમલા સામે પોતાનો વિરોધ અને રોષ પ્રદર્શિત કર્યો છે. સિરામિકના ઉદ્યોગકારોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના લખાણવાળી ટાઈલ્સનું ઉત્પાદન કરી આતંકવાદી હુમલાને વખોડી નાખ્યો.
VIDEO:
મોરબીમાં બનાવાઈ પાકિસ્તાન વિરોધી ટાઈલ્સ
પુલવામા આતંકી હુમલાનો વિરોધ
સિરામિક ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો રોષ
‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સનું કર્યુ ઉત્પાદન
[yop_poll id=1613]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]