સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO
રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહીં છે. ગીરસોમનાથ પંથકમાં પણ મેઘરાજાની મહેર વરસી છે. કોડીનાર, ગીરગઢડા અને ઉનામાં મેઘરાજાએ હેત વરસાવ્યુ. ધીમી ધારે વરસાદમાં પણ ગામની અનેક ગલીઓમાં પાણી ભરાયા હતા. તો લોકોએ વરસાદમાં નહાવાની મઝા માણી વરસાદને આવકાર્યો હતો. આ પણ વાંચો: વડોદરામાં […]

રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહીં છે. ગીરસોમનાથ પંથકમાં પણ મેઘરાજાની મહેર વરસી છે. કોડીનાર, ગીરગઢડા અને ઉનામાં મેઘરાજાએ હેત વરસાવ્યુ. ધીમી ધારે વરસાદમાં પણ ગામની અનેક ગલીઓમાં પાણી ભરાયા હતા. તો લોકોએ વરસાદમાં નહાવાની મઝા માણી વરસાદને આવકાર્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં દોઢ ઈંચ વરસાદમાં જ ખુલી પાલિકાની પોલ, સ્કૂલ-કોલજોની બાહર ભરાયા પાણી, જુઓ VIDEO
જ્યારે લખતરમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાડ નોંધાયો છે. ગીર ગઢડામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના પડધરી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બાધી, નારણકા, ડુંગરકામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
