મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત, જુઓ VIDEO

|

Aug 10, 2019 | 1:07 PM

સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે મોરબીમાં પણ 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે કંડલા બાય પાસ રોડ પાસે આવેલી એક દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત થયા છે. દિવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. રોચક […]

મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત, જુઓ VIDEO

Follow us on

સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે મોરબીમાં પણ 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે કંડલા બાય પાસ રોડ પાસે આવેલી એક દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતા 8 લોકોનાં મોત થયા છે. દિવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફેરવાઈ તળાવમાં, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

Next Article