અમદાવાદથી વધુ એક ટ્રેન આજે યુપી જવા રવાના, રાજ્યમાંથી 82000 પરપ્રાંતીઓને વતન મોકલવામાં આવ્યા

|

May 07, 2020 | 2:09 PM

રાજ્યભરમાંથી પરપ્રાંતિયો પોતાને વતન જઈ રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનથી પરપ્રાંતિયોની વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી. તમામ પરપ્રાંતિયોને હેલ્થ ચેકઅપ બાદ રવાના કરવામાં આવ્યા. સાબરમતી રેલ્વે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહ્યા અને તેમને યોગ્ય રીતે ટ્રેનમાં વતન મોકલવાની વ્યવસ્થામાં જોડાયા. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 82 હજાર […]

અમદાવાદથી વધુ એક ટ્રેન આજે યુપી જવા રવાના, રાજ્યમાંથી 82000 પરપ્રાંતીઓને વતન મોકલવામાં આવ્યા

Follow us on

રાજ્યભરમાંથી પરપ્રાંતિયો પોતાને વતન જઈ રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનથી પરપ્રાંતિયોની વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી. તમામ પરપ્રાંતિયોને હેલ્થ ચેકઅપ બાદ રવાના કરવામાં આવ્યા. સાબરમતી રેલ્વે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહ્યા અને તેમને યોગ્ય રીતે ટ્રેનમાં વતન મોકલવાની વ્યવસ્થામાં જોડાયા. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 82 હજાર પરપ્રાંતિયોને ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યું! અમદાવાદમાં નવી 8 કોવિડ હોસ્પિટલ શરૂ, પ્રત્યેક હોસ્પિટલમાં હશે 800 બેડની વ્યવસ્થા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article