Mehsana : વિવાદિત શોપિંગ કોમ્પલેક્ષ મામલે એક એન્જિનિયર અને ત્રણ બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

|

Aug 08, 2021 | 4:59 PM

છેતરપિંડીનો ભોગ બનનારા દુકાનદારો પોલીસ ફરિયાદ માટે ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરતા  આખરે દુકાનદારો કોર્ટના શરણે ગયા. કોર્ટમાં પિટિશન ફાઈલ કરતા કોર્ટે આરોપી સામે ફરિયાદ લેવાનો પોલીસને આદેશ કર્યો હતો.

મહેસાણા(Mehsana)જિલ્લા પંચાયત દ્વારા બનાવાયેલા વિવાદીત શોપીંગ કોમ્પલેક્ષ મામલે કોર્ટના હસ્તક્ષેપ બાદ આખરે પોલીસ(Police) ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે જિલ્લા પંચાયતના 1 ઈજનેર અને કોમ્પલેક્ષના 3 બિલ્ડર સામે ફરિયાદ કરી છે. આ કોમ્પલેક્ષમાં દુકાન-ઓફીસો ખરીદનારાઓ સામે છેતરપિંડી આચરાઈ હતી.

જેના પગલે છેતરપિંડીનો ભોગ બનનારા દુકાનદારો પોલીસ ફરિયાદ માટે ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરતા  આખરે દુકાનદારો કોર્ટના શરણે ગયા. કોર્ટમાં પિટિશન ફાઈલ કરતા કોર્ટે આરોપી સામે ફરિયાદ લેવાનો પોલીસને આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસે જિલ્લા પંચાયતના 1 ઈજનેર અને કોમ્પલેક્ષના 3 બિલ્ડર સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો : તમને ખબર છે કે ટ્રેનનું અલગ-અલગ હોર્ન વાગે તો તેનો મતલબ શું થાય છે ? જાણો અજાણી વાતો

આ પણ વાંચો : IND vs ENG: નોટિંગહામમાં બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના પેસરોએ 3 વર્ષ પહેલાના પરાક્રમનુ પુનરાવર્તન કર્યુ

Published On - 4:47 pm, Sun, 8 August 21

Next Video