ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા વિસ્તારો માટે સારા સમાચાર, ડેમ 100 ટકા ભરાયો હવે પાણીની નહીં રહે અછત

|

Sep 20, 2020 | 1:41 PM

ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા શહેરો અને ગામડાઓ માટે સારા સમાચાર છે. ધરોઇ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઇના પાણીની અછત નહીં પડે. હાલ ધરોઈ ડેમની જળસપાટી 622.01 ફૂટ થઈ છે જ્યારે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ પર છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]

ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા વિસ્તારો માટે સારા સમાચાર, ડેમ 100 ટકા ભરાયો હવે પાણીની નહીં રહે અછત

Follow us on

ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા શહેરો અને ગામડાઓ માટે સારા સમાચાર છે. ધરોઇ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઇના પાણીની અછત નહીં પડે. હાલ ધરોઈ ડેમની જળસપાટી 622.01 ફૂટ થઈ છે જ્યારે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ પર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:37 pm, Sun, 20 September 20

Next Article