VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો

|

Mar 04, 2020 | 12:06 PM

મહીસાગરના સંતરામપુરમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંતરામપુરાના બતકવાડા ગામની ઘટના છે. જ્યાં લુણાવાડા સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર ઈસમોએ હુમલો કર્યો હતો. આ પણ વાંચો: VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે Web Stories View more દેશી […]

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં MGVCLના કર્મચારીઓની ટીમ પર ચેકીંગ દરમિયાન હુમલો

Follow us on

મહીસાગરના સંતરામપુરમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંતરામપુરાના બતકવાડા ગામની ઘટના છે. જ્યાં લુણાવાડા સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર ઈસમોએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વીજ વિભાગની આ ટીમ વીજ ચોરીના ચેકિંગ માટે ગયેલી હતી, તે દરમિયાન ઘરના ઈસમોએ હુમલો કરતા ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલ આ તમામને સારવાર અર્થે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article