સામી દિવાળીએ ભાડાની રામાયણથી, ટેક્સટાઇલ માર્કેટોની અનેક દુકાનોને લાગ્યા ખંભાતી તાળા

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હવે દુકાનોના ભાડાની ભાંજગડના કારણે વેપારીઓની મુશ્કેલી ખૂબ વધી છે. આ પહેલા લોકડાઉનમાં બંધ રહેલી દુકાનોનું ભાડું વસુલવાની વાતથી વેપારીવર્ગમાં આક્રોશ હતો અને અનલોક પછી પણ ભાડાની રામાયણ વેપારીઓને સતાવી રહી છે.   Web Stories View more Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે […]

સામી દિવાળીએ ભાડાની રામાયણથી, ટેક્સટાઇલ માર્કેટોની અનેક દુકાનોને લાગ્યા ખંભાતી તાળા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:18 PM

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હવે દુકાનોના ભાડાની ભાંજગડના કારણે વેપારીઓની મુશ્કેલી ખૂબ વધી છે. આ પહેલા લોકડાઉનમાં બંધ રહેલી દુકાનોનું ભાડું વસુલવાની વાતથી વેપારીવર્ગમાં આક્રોશ હતો અને અનલોક પછી પણ ભાડાની રામાયણ વેપારીઓને સતાવી રહી છે.

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

લોકડાઉન અને કોરોનાના કારણે તેમને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેનું વર્ણન તેઓ કરી શકતા નથી. વેપાર કરવા માટે માલિકીની દુકાન પોષાય એમ ન હોવાથી તેમણે ભાડેથી દુકાન રાખી હતી, પણ કોરોના બાદ સ્થિતિ બદતર બની છે, લોકડાઉનના 68 દિવસોમાં દુકાનો બંધ રહી તેનું ભાડું તેમની પાસે માંગવામાં તો આવ્યું છે, જે વિવાદનો માંડ અંત આવ્યો ત્યાં અનલોકમાં હજી વેપાર ધંધાના કોઈ ઠેકાણા નથી ત્યાં દુકાનોનું ભાડું નહિ ભરે તો દુકાન ખાલી કરવાની નોટિસો મળી ગઈ.

જોકે કેટલાક વેપારી નસીબદાર હતા કે તેમનું ભાડું ઓછું પણ કરી દેવાયુ જેનાથી તેમનો ધંધો ચાલી રહ્યો છે, પણ દરેકના ભોગે આ વાત નથી આવી. કેટલાક દુકાનમાલિકો કોઈપણ રીતે ભાડું ઓછું કરવા તૈયાર નથી જેના પરિણામે આજે માર્કેટની હાલત એવી છે કે 4000 કરતા પણ વધુ દુકાનો ખાલી પડી છે..મોટાભાગની માર્કેટમાં દર ચાર દુકાનો છોડીને બે દુકાનો પર તાળા લાગ્યા છે.

સુરતમાં 170 ટેક્સટાઇલ માર્કેટની 65 હજાર દુકાનો પૈકી 50 ટકા દુકાનો ભાડાથી ચાલે છે..પણ ભલે અનલોક પછી વેપાર ધંધા ખુલ્યા હોય વેપારીઓની સમસ્યા ઓછી નથી થઈ. સામી દિવાળીએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બિઝનેસ જરાય નથી અને તેવામાં દુકાનોમાં ભાડાની આ રામાયણ વેપારીઓ માટે કમરતોડ સાબિત થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
નાના વરાછામાં ઈ- બાઈકના શો રુમમાં લાગી ભીષણ આગ
નાના વરાછામાં ઈ- બાઈકના શો રુમમાં લાગી ભીષણ આગ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
g clip-path="url(#clip0_868_265)">