કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અમદાવાદની પ્રજાને શું છે અપેક્ષા, જુઓ VIDEO

|

Jan 18, 2021 | 9:56 PM

અમદાવાદમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે. ત્યારે સ્થાનીકોને કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ છે. સાથે જ પ્રજા તેમના કામો થાય તેમ પણ ઈચ્છી રહી છે.

અમદાવાદમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે. ત્યારે સ્થાનીકોને કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ છે. સાથે જ પ્રજા તેમના કામો થાય તેમ પણ ઈચ્છી રહી છે. ચૂંટણીઓ પહેલા નરોડા વિસ્તારના લોકોએ કહ્યું હતું કે તેઓ ખરાબ રસ્તાની સમસ્યાથી પરેશાન છે. નવા રસ્તાનું જે કામ ચાલી રહ્યું છે તે પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે બગીચાની દેખરેખ પણ નરોડા વિસ્તારમાં નથી થતી. તે સિવાયના તેમના પ્રશ્નો અને આશા અપેક્ષાઓ સ્થાનિકોએ કહ્યાં હતાં. જેમાં ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યા અને જાહેર શૌચાલય અંગેના પ્રશ્નો વિશે પણ લોકોએ વાત કરી હતી.

 

 

 

આ પણ વાંચો: એક વ્યક્તિએ રામમંદિરના નિર્માણ માટે આપ્યું પોતાના ખજાનામાંથી દુર્લભ વસ્તુનું દાન, વાંચો વિગત

 

Next Video