Local Body Poll 2021: Mahesanaમાં ભાજપે ટિકિટના આપતા રાકેશ શાહે ભર્યું અપક્ષમાંથી ફૉર્મ, લડી લેવાના મૂડમાં

|

Feb 13, 2021 | 9:34 PM

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા રાકેશ શાહે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાંથી ઉમેદવારી કરનાર રાકેશ શાહે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા.

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા રાકેશ શાહે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાંથી ઉમેદવારી કરનાર રાકેશ શાહે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. રાકેશ શાહનો આરોપ છે કે ભાજપે અયોગ્ય ઉમેદવારોનો ટિકિટ આપી છે અને એવા લોકો ચૂંટણી લડી રહ્યા છે જે કદી પાર્ટી કાર્યક્રમોમાં  દેખાયા પણ નથી. ત્યારે ભાજપ નેતાઓના નિર્ણયના વિરોધમાં તેઓએ અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સામે બાથ ભીડવાનો નિર્ણય કર્યો છે.

 

આ પણ વાંચો: દેશમાં તમામ ટ્રેનો 1 એપ્રિલથી દોડશે કે નહીં? રેલ્વે તંત્રએ આપ્યો આ જવાબ

Next Video