Dhoraji: ઝાંઝમેર તાલુકા પંચાયતમાં ભાજપમાંથી ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારે ઝેર ગટગટાવ્યું

Local Body Poll 2021: ધોરાજીના ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટ પર ભાજપમાંથી ફોર્મ પરત ખેંચનાર ડો.ચિરાગ દેસાઈએ ઝેરી દવા પીધી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 17, 2021 | 8:38 PM

Local Body Poll 2021: ધોરાજીના ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટ પર ભાજપમાંથી ફોર્મ પરત ખેંચનાર ડો.ચિરાગ દેસાઈએ ઝેરી દવા પીધી છે. ચિરાગ દેસાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. કહેવામાં આવે છે કે ગઈકાલે ચિરાગ દેસાઈએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હાલ ચિરાગ દેસાઈની હાલત ગંભીર જણાઈ રહી છે. હોશમાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓ દ્વારા ચિરાગ દેસાઈનું નિવેદન લેવાશે. નોંધનીય બાબત એ છે કે કયા કારણોસર દવા પીધી છે તે હજુ જાણી શકાયું નથી.

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">