પેટાચૂંટણીનાં પડઘમ વાગતા જ રાજકીય પાર્ટીઓમાં ધમાધમ, લીંબડી બેઠક પર અસમંજસતાનાં માહોલ વચ્ચે ભાજપે કિરીટસિંહ રાણાને કમલમ બોલાવ્યા, લીંબડી બેઠકને લઇને આજે નામ ફાઇનલ થાય તેવી સંભાવના

|

Oct 12, 2020 | 12:56 PM

પેટાચૂંટણીનાં પડઘમ વાગતા જ રાજકીય પાર્ટીઓમાં ધમાધમ થવા લાગ્યું છે. આવી જ ચહલપહલ ભાજપના કમલમ ખાતે જોવા મળી રહી છે.  ભાજપે પેટાચૂંટણી માટે સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જો કે સાત પૈકી પાંચ ઉમેદવારો કોંગ્રેસના હોવાથી પાર્ટી કાર્યકર્તાઓમાં અસમંજસતા જોવા મળી રહી છે. લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાને કમલમ બોલાવાયા છે,લીંબડી બેઠકને લઇને આજે […]

પેટાચૂંટણીનાં પડઘમ વાગતા જ રાજકીય પાર્ટીઓમાં ધમાધમ, લીંબડી બેઠક પર અસમંજસતાનાં માહોલ વચ્ચે ભાજપે કિરીટસિંહ રાણાને કમલમ બોલાવ્યા, લીંબડી બેઠકને લઇને આજે નામ ફાઇનલ થાય તેવી સંભાવના

Follow us on

પેટાચૂંટણીનાં પડઘમ વાગતા જ રાજકીય પાર્ટીઓમાં ધમાધમ થવા લાગ્યું છે. આવી જ ચહલપહલ ભાજપના કમલમ ખાતે જોવા મળી રહી છે.  ભાજપે પેટાચૂંટણી માટે સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જો કે સાત પૈકી પાંચ ઉમેદવારો કોંગ્રેસના હોવાથી પાર્ટી કાર્યકર્તાઓમાં અસમંજસતા જોવા મળી રહી છે. લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાને કમલમ બોલાવાયા છે,લીંબડી બેઠકને લઇને આજે નામ ફાઇનલ થાય તેવી સંભાવનાઓ છે, ત્યાર બાદ પ્રચારની SOP નક્કી થશે, નારાજગી કઈ રીતે દૂર થાય તેને લઇને ચર્ચા પણ કરવામાં આવી રહી છે. જણાવવું રહ્યું કે IBના રિપોર્ટ પ્રમાણે માત્ર 4 સીટો ઉપર પેટાચૂંટણી જીતવાની ભાજપની સંભાવનાઓ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article