લાયસન્સ કઢાવનારા લોકો માટે ખુશખબર, રાજ્ય સરકારે આજથી લાગૂ કર્યો આ નવો નિયમ, જુઓ VIDEO

|

Sep 03, 2019 | 6:52 AM

રાજ્ય સરકારે એક મહત્વનો નિયમ આજથી લાગૂ કર્યો છે. લાયસન્સ કઢાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં લાયસન્સની પ્રક્રિયા કરી શકાશે. કોઈ પણ જિલ્લાના નાગરિક અન્ય જિલ્લામાંથી પણ લાયસન્સની પ્રક્રિયા કરી શકશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ […]

લાયસન્સ કઢાવનારા લોકો માટે ખુશખબર, રાજ્ય સરકારે આજથી લાગૂ કર્યો આ નવો નિયમ, જુઓ VIDEO

Follow us on

રાજ્ય સરકારે એક મહત્વનો નિયમ આજથી લાગૂ કર્યો છે. લાયસન્સ કઢાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં લાયસન્સની પ્રક્રિયા કરી શકાશે. કોઈ પણ જિલ્લાના નાગરિક અન્ય જિલ્લામાંથી પણ લાયસન્સની પ્રક્રિયા કરી શકશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રાન્સપોર્ટ વિભાગે લાયસન્સની પ્રક્રિયામાં વેડફાતો સમય બચાવવા પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં લાયસન્સ કાઢવાની પ્રક્રિયાનો નવો નિયમ આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article