નવસારીમાં ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેક માટે જમીન માપણી શરૂ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

|

Feb 05, 2020 | 9:28 AM

નવસારીમાં ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેક માટે જમીન માપણી શરૂ કરાઈ છે. જમીન માપણી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જમીન માપણી કરતા કર્મચારીઓ સાતે 1 DySP, 2 PI, 4 PSIનો પોલીસ બંદોબસ્ત કરાયો છે. સમગ્ર કામગીરી પ્રાંત અધિકારીના આદેશ બાદ કરવામાં આવી છે. આ પણ  વાંચોઃ અતિવૃષ્ટિથી નબળી મગફળી અને કપાસમાં ઇયળના […]

નવસારીમાં ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેક માટે જમીન માપણી શરૂ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Follow us on

નવસારીમાં ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેક માટે જમીન માપણી શરૂ કરાઈ છે. જમીન માપણી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જમીન માપણી કરતા કર્મચારીઓ સાતે 1 DySP, 2 PI, 4 PSIનો પોલીસ બંદોબસ્ત કરાયો છે. સમગ્ર કામગીરી પ્રાંત અધિકારીના આદેશ બાદ કરવામાં આવી છે.

આ પણ  વાંચોઃ અતિવૃષ્ટિથી નબળી મગફળી અને કપાસમાં ઇયળના ઉપદ્રવના કારણે લોકો તેલઘાણી તરફ વળ્યા

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article