કોરોનાની મહામારી વચ્ચે ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવવા અપીલ,પ્રસાદ વિતરણ પર રોક લગાવાઈ,એક સોસાયટીમાં એક પ્રતિમા રાખવા અપીલ

|

Jul 30, 2020 | 9:57 AM

રાજ્યના વિવિધ ગણેશ મહોત્સવ એસોસિએશને જીવલેણ કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય તેવી અપીલ કરી છે. તે માટે એસોસિએશને મહત્વના નિર્ણયો કર્યા છે. પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે સાથે સાથે પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ કરવામાં આવી છે. […]

કોરોનાની મહામારી વચ્ચે ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવવા અપીલ,પ્રસાદ વિતરણ પર રોક લગાવાઈ,એક સોસાયટીમાં એક પ્રતિમા રાખવા અપીલ
http://tv9gujarati.in/korona-ni-mahama…-par-rok-lagavai/

Follow us on

રાજ્યના વિવિધ ગણેશ મહોત્સવ એસોસિએશને જીવલેણ કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય તેવી અપીલ કરી છે. તે માટે એસોસિએશને મહત્વના નિર્ણયો કર્યા છે. પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે સાથે સાથે પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ કરવામાં આવી છે. ગણેશ પંડાલોમાં માત્ર માટીની મૂર્તિ રાખવા અપીલ કરાઇ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article