Tender Today : મહુધા નગરપાલિકામાં આવેલા વડા તળાવનું થશે નવનિર્માણ, આ પ્રોજેક્ટની કામગીરી માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Aug 07, 2023 | 8:54 AM

મહુધાના વડા તળાવના નવનિર્માણ પ્રોજેક્ટની કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામ માટે અંદાજીત 411.29 લાખ રુપિયાનું ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : મહુધા નગરપાલિકામાં આવેલા વડા તળાવનું થશે નવનિર્માણ, આ પ્રોજેક્ટની કામગીરી માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Kheda : મહુધા નગરપાલિકા (Mahudha Municipality) દ્વારા ઇજારદારો પાસેથી AMRUT 2.0 (SWAP-1)યોજના અંતર્ગત મહુધા નગરપાલિકાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. મહુધાના વડા તળાવના નવનિર્માણ પ્રોજેક્ટની કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામ માટે અંદાજીત 411.29 લાખ રુપિયાનું ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : છોટા ઉદેપુરના પાંચ તાલુકામાં હેન્ડપંપના મરામત અને નિભાવણીની કામગીરીનું ટેન્ડર જાહેર

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઓનલાઇન વેબસાઇટ ઉપરથી ટેન્ડર ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ અને સમય 5 ઓગસ્ટ 2023 સવારે 11 કલાકથી 29 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીનો છે. નગરપાલિકા કચેરીમાં પ્રિ-બીડ મીટિંગની તારીખ 8 ઓગસ્ટ 2023ના રોજ બપોરે 12 કલાકની છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાકની છે. ટેન્ડર પેપર્સ સહિત ટેન્ડર ફી, ઇએમડી મોકલવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2023 બપોરે 4 કલાક સુધીની છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:40 pm, Sat, 5 August 23

Next Article