Tender Today : મોડેલ ફાયર સ્ટેશન બનાવવા આ નગરપાલિકાએ બહાર પાડ્યુ ટેન્ડર, જાણો ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ

|

Mar 23, 2023 | 1:15 PM

Tender News : આ કામમાં રસ ધરાવતા અનુભવી તેમજ સરકાર માન્ય શ્રેણીમાં આવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડરથી ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : મોડેલ ફાયર સ્ટેશન બનાવવા આ નગરપાલિકાએ બહાર પાડ્યુ ટેન્ડર, જાણો ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ

Follow us on

જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન બનાવવા ગુજરાતની જ એક નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા અનુભવી તેમજ સરકાર માન્ય શ્રેણીમાં આવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડરથી ભાવો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : આણંદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી માટેનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની રકમ કેટલી

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ખેડા જિલ્લામાં આવેલી નડિયાદ નગરપાલિકા દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 23 માર્ચ 2023થી 13 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો ઓનલાઇન ટેન્ડરમાં ભાવો મોકલવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ સાંજે 6 કલાક સુધીની છે.

ટેન્ડર ફી,બાનાની રકમ (ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપમાં) લાયસન્સ, ટેન્ડરમાં જણાવેલા જરુી દસ્તાવેજ મોકલવાની તારીખ 18 એપ્રિલ 2023 બપોરે 4 કલાક સુધીની છે. જે ફક્ત રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ દ્વારા મુખ્ય અધિકારી, નડિયાદ નગરપાલિકા ખાતે મોકલવાના રહેશે. ટેન્ડર નોટિસથી વિગત તેમજ ટેન્ડર ડોક્યુમેન્ટ વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

Published On - 12:04 pm, Thu, 23 March 23

Next Article