Tender Today : કપડવંજના આંતરસુંબા-ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ, ખેડા-મહેમદાવાદ રોડ બ્રિજના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર

|

Jun 28, 2023 | 3:00 PM

એસ આર ટુ કપડવંજના આંતરસુંબા-ઉત્કંઠેશ્વર મહાદેવ રોડના રીસરફેસીંગ કામ માટે ટેન્ડર (Tender) જાહેર કરાયુ છે. આ કામની અંદાજીત રકમ 731.16 લાખ રુપિયા છે.

Tender Today : કપડવંજના આંતરસુંબા-ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ, ખેડા-મહેમદાવાદ રોડ બ્રિજના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર

Follow us on

Kheda : નડિયાદમાં આવેલા ખેડા માર્ગ અને મકાન વિભાગના (Roads and Buildings Department) કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. એસ આર ટુ કપડવંજના આંતરસુંબા-ઉત્કંઠેશ્વર મહાદેવ રોડના રીસરફેસીંગ કામ માટે ટેન્ડર (Tender) જાહેર કરાયુ છે.

આ કામની અંદાજીત રકમ 731.16 લાખ રુપિયા છે. તો એસ આર ટુ ખેડા-મહેમદાવાદ રોડ બ્રિજના રીપેરિંગ એટ ચેઇનેજના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. જેની અંદાજીત રકમ 16.25 લાખ રુપિયા છે. આ બંને રસ્તાના કામો માટેના આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ઉમરગામ નગરપાલિકામાં પમ્પ હાઉસ, પેનલ રુમ, ઇલેક્ટ્રીફિકેશન, અન્ડર ગ્રાઉન્ડ સંપ સહિતના કામનું ટેન્ડર

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

આ કામ માટેનું ટેન્ડર 27 જૂન 2023 બપોરે 12 કલાકથી ઓનલાઇન ડાઉનલોડ કરીને ભરી શકાશે. આ ટેન્ડર વેબસાઇટ https://www.nprocure.com પરથી ડાઉનલોડ તેમજ અપલોડ કરી શકાશે. આ વેબસાઇટ પરથી ટેન્ડર અંગેની વધુ માહિતી મેળવી શકાશે. ટેન્ડર નોટિસ અંગેનો કોઇપણ સુધારો હવે પછીથી વેબસાઇટ પર જોવા મળશે. તો આ કામોની વિગતો નોટિસ કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો