નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી, જુઓ Video

×

નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી, જુઓ Video

ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબમાં ગયા છે. ત્યારે ખેડાના નડિયાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંક કરી. ભારે વરસાદને કારણે નડિયાદ શહેરમાં હાલ બેહાલ થયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે.

TV9 Gujarati