Kheda : ઠાસરાના લટકોરિયા ગામમાં કોરોના નિયમોનો ભંગ, શેરી શિક્ષણના બદલે બાળકોને શાળાએ એકત્ર કરાયા

|

Aug 05, 2021 | 4:49 PM

જેમાં શેરીમાં જગ્યા ન હોવાનું અને અનાજ વિતરણનું બહાનુ કાઢી શિક્ષકોએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ મીડિયાના કેમેરા દેખાતા જ શિક્ષકોએ બાળકોને ઘરભેગા કર્યા હતા

ખેડા(Kheda)  જિલ્લાના ઠાસરા તાલુકાના લટકોરિયા ગામમાં કોરોના(Corona)  નિયમોની પરવાહ કર્યા વિના શેરી શિક્ષણના બદલે બાળકોને શાળામાં એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં શેરીમાં જગ્યા ન હોવાનું અને અનાજ વિતરણનું બહાનુ કાઢી શિક્ષકોએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ મીડિયાના કેમેરા દેખાતા જ શિક્ષકોએ બાળકોને ઘરભેગા કર્યા હતા. આમ એક તરફ સરકાર કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે શાળામાં બાળકોને એકત્ર ન કરવા માટે અપીલ કરી છે તેમજ શાળા શરૂ કરવાના કોઇ આદેશ પણ આપ્યા નથી,

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કુલ આજથી બે દિવસ બંધ રાખવા SMCનો આદેશ, નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વર્ગો શરૂ કર્યા હતા

Published On - 4:48 pm, Thu, 5 August 21

Next Video