Kheda Auction Today : નડિયાદમાં દુકાનની ઇ-હરાજી, જાણો કેટલી ઓછી કિંમતમાં ખરીદી શકશો આ દુકાન

|

Oct 07, 2023 | 12:24 PM

ગુજરાતના (Gujarat) ખેડા જિલ્લાના નડિયાદમાં યુસીઓ બેંક( UCO Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. નડિયાદમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

Kheda Auction Today : નડિયાદમાં દુકાનની ઇ-હરાજી, જાણો કેટલી ઓછી કિંમતમાં ખરીદી શકશો આ દુકાન

Follow us on

Kheda : ગુજરાતના (Gujarat) ખેડા જિલ્લાના નડિયાદમાં યુસીઓ બેંક( UCO Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. નડિયાદમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો- Bharuch Auction Today : ભરુચના પોશ વિસ્તારમાં 2BHK ફ્લેટની બેંક દ્વારા ઇ-હરાજી, ખૂબ જ ઓછી કિંમતમાં મળી શકશે ફ્લેટ

High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024
Video : છૂટાછેડા બાદ ક્રિકેટર હાર્દિક પંડયાએ પહેરી ખાસ અંગૂઠી
આ પાકિસ્તાની એક્ટર જે શાહરૂખ ખાન સાથે બેસીને પીતો સિગારેટ

તેની રિઝર્વ કિંમત 4,34,700 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 43,470 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 છે. તો અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 12 ઓક્ટોબર 2023, ગુરુવારે બપોરે 4 વાગ્યાનો છે. તો ઇ-હરાજીની તારીખ 13 ઓક્ટોબર 2023, શુક્રવારે બપોરે 13 વાગ્યાનો છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:18 am, Sat, 7 October 23

Next Article