Tender Today : નગરપાલિકાના જુદા જુદા વિસ્તામાં ગટર લાઇન નાખવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર

Tender News : આ ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 12 મે 2023 છે. ટેન્ડર ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટથી અંજાર નગરપાલિકાના કચેરીમાં મોકલવાની છેલ્લી તારીખ 19મે 2023 ઓફિસ ટાઇમ સુધી રહેશે.

Tender Today : નગરપાલિકાના જુદા જુદા વિસ્તામાં ગટર લાઇન નાખવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર
| Edited By: | Updated on: May 02, 2023 | 2:57 PM

કચ્છ જિલ્લાના અંજાર નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે. અંજાર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં 225 એમ.એમ. ડાહ્યાની એન.પી. 2 તથા ક્રિષ્ના ગેરેજની સામે 225 એમ.એમ. ડાહ્યાની એન.પી. 3 ગટર લાઇન નાખવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : એકતાનગરમાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટના કામો માટે ટેન્ડર જાહેર, આ તારીખ સુધીમાં ભાવપત્રક કરવાના રહેશે સબમીટ

આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારોને પાસેથી અંજાર નગરપાલિકા દ્વારા આ કામના ટેન્ડરના ભાવપત્રક ઓનલાઇન મગાવવામાં આવ્યા છે. આ કામના ટેન્ડર www.nprocure.com પરથી ડાઉનલોડ કરી ભરી શકાશે. આ ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 12 મે 2023 છે. ટેન્ડર ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટથી અંજાર નગરપાલિકાના કચેરીમાં મોકલવાની છેલ્લી તારીખ 19મે 2023 ઓફિસ ટાઇમ સુધી રહેશે. વધુ વિગતો વેબસાઇટ પરથી મેળવી શકાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…