જેતપુરની સરકારી હોસ્પિટલમાં વણવપરાયેલો દવાનો જથ્થો રામભરોસે રખડતો મળ્યો, મીડિયાને જોઈ સરકારી કર્મચારીઓ દવા વીણવા લાગ્યા

|

Jul 14, 2020 | 7:52 AM

કોરોનાની મહામારી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ઘટના જેતપુર સરકારી હોસ્પિટલમાં બની કે જ્યાં દવાનો મોટો જથ્થો કચરામાંથી મળી આવ્યો. આ દવાનો જથ્થો કચરામાં વણવપરાયેલી સ્થિતિમાં હતો. જો કે મીડિયા પહોચતા જ કર્મચારીઓ દવા વીણવા લાગ્યા હતા. મિડિયાની હાજરીમાં જ સરકારી હોસ્પિટલનાં કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. Web Stories View more આજનું રાશિફળ […]

જેતપુરની સરકારી હોસ્પિટલમાં વણવપરાયેલો દવાનો જથ્થો રામભરોસે રખડતો મળ્યો, મીડિયાને જોઈ સરકારી કર્મચારીઓ દવા વીણવા લાગ્યા
http://tv9gujarati.in/jetpur-ni-sarkar…mchario-saavdhan/

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ઘટના જેતપુર સરકારી હોસ્પિટલમાં બની કે જ્યાં દવાનો મોટો જથ્થો કચરામાંથી મળી આવ્યો. આ દવાનો જથ્થો કચરામાં વણવપરાયેલી સ્થિતિમાં હતો. જો કે મીડિયા પહોચતા જ કર્મચારીઓ દવા વીણવા લાગ્યા હતા. મિડિયાની હાજરીમાં જ સરકારી હોસ્પિટલનાં કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article