Tender Today : જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને મળશે ફાયર ફાયટિંગના નવા સાધનો, લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ

|

Jul 22, 2023 | 4:17 PM

જામનગર મહાનગરપાલિકાની (JMC) ફાયર શાખા માટે ફાયર ફાઇટિંગ (Fire fighting) સાધનો ખરીદી કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 20 લાખ રુપિયા છે. તો ટેન્ડરની ફી 900 રુપિયા છે.

Tender Today : જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને મળશે ફાયર ફાયટિંગના નવા સાધનો, લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ

Follow us on

Jamnagar : જામનગર મહાનગર સેવા સદનની ફાયર શાખા (Fire Branch) માટે વર્ષ 2023-24 માટે ઓનલાઇન ટેન્ડરના ભાવ મગાવવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની (JMC) ફાયર શાખા માટે ફાયર ફાઇટિંગ (Fire fighting) સાધનો ખરીદી કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 20 લાખ રુપિયા છે. તો ટેન્ડરની ફી 900 રુપિયા છે. અર્નેસ્ટ મનીની રકમ 20 હજાર રુપિયા છે. ટેન્ડર ઓનલાઇન મુકવાની તારીખ 25 જુલાઇ 2023 છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો કયા યાત્રાધામની કાયા પલટ થશે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રી ટેન્ડરની વધુ વિગતવાર માહિતી વેબસાઇટ https://nprocure.com ઉપરથી મળી શકશે. ઇ ટેન્ડર નિવિદાનો આ ત્રીજો પ્રયત્ન છે. જામનગર મહાનગર સેવા સદનના સ્ટોર્સ શાખા દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. સરકારની શ્રેણીમાં યોગ્યતા ધરાવતા ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article