Jamnagar : કાલાવડના જાલણસર ગામે ચેકડેમ તૂટવાનો આક્રોશ ખેડૂતોએ સૌની યોજનાના કોન્ટ્રાકટર પર ઠાલવ્યો

|

Jul 28, 2021 | 7:14 PM

સૌની યોજનાના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ચેકડેમ તૂટતા ખેતરોમા પાણી ફરી વળ્યા હતા. ત્યારે સૌની યોજનાના કોન્ટ્રાક્ટર ગામમાં આવતા ખેડૂતોએ ઉધડો લીધો હતો.

ગુજરાતના જામનગર(Jamnagar) ના કાલાવાડ અને તેની આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના પગલે અનેક નદીઓ અને નાળામાં પાણીની આવક વધી હતી . તેવા સમયે કાલાવડના જાલણસર ગામે 40 વર્ષ જૂનો ચેકડેમ(Check dam)તૂટી ગયો હતો. તેવા સૌની યોજનાના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ચેકડેમ તૂટતા ખેતરોમા પાણી ફરી વળ્યા હતા. ત્યારે સૌની યોજનાના કોન્ટ્રાક્ટર ગામમાં આવતા ખેડૂતોએ ઉધડો લીધો હતો. તેમજ ખેડૂતોએ તેમને થયેલા નુકશાનની ભરપાઇ કરવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો : અનેક બિમારીમાં કામ આવે છે સરગવાના પાન, ખેડૂતો ખેતી કરીને કમાઈ શકે છે તગડા પૈસા

આ પણ વાંચો : Tokyo Olympic 2020: મીરાબાઈનો સિલ્વર મેડલ અને સુમિતનો રેકોર્ડ, આ છે ભારત માટે શાનદાર પળ

Next Video