માતા હીરાબા અને પીએમ મોદીના પ્રેમને દર્શાવતું અનોખું આર્ટપીસ તૈયાર કરતા લાગ્યા પુરા 365 દિવસ !

|

Sep 17, 2020 | 2:17 PM

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના 25 જેટલા કલાકારોએ એક અનોખી જ કલાકૃતિ તૈયાર કરીને પીએમ મોદીને સમર્પિત કરી છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી સુરતના 25 કલાકારોએ એક આર્ટપીસ તૈયાર કર્યું છે અને તેને નામ આપ્યું છે “મધર ઓફ લવ”. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]

માતા હીરાબા અને પીએમ મોદીના પ્રેમને દર્શાવતું અનોખું આર્ટપીસ તૈયાર કરતા લાગ્યા પુરા 365 દિવસ !

Follow us on

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના 25 જેટલા કલાકારોએ એક અનોખી જ કલાકૃતિ તૈયાર કરીને પીએમ મોદીને સમર્પિત કરી છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી સુરતના 25 કલાકારોએ એક આર્ટપીસ તૈયાર કર્યું છે અને તેને નામ આપ્યું છે “મધર ઓફ લવ”.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ આર્ટપીસ 5 બાય 7 ફિટનું છે. તેને અલગ અલગ રંગના અને 10 અલગ અલગ પ્રકારના કુલ 80 હજાર જેટલા લાકડાના ટુકડાથી તૈયાર કરવામાં આવ્યું છે. કૃતિમાં પીએમ મોદી અને તેમના માતા હીરાબાને કંડારવામાં આવ્યા છે.

કૃતિને તૈયાર કરતા 365 દિવસ એટલે કે પુરા 1 વર્ષનો સમય લાગ્યો છે. 25 કલાકારોએ ખૂબ ચીવટતાપૂર્વક તેની પાછળ કામ કર્યું છે.

આર્ટપીસમાં એ મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો છે કે નરેન્દ્ર મોદી આજે ભલે દુનિયા માટે એક મોટા લીડર અને રાજનેતા હશે પણ તેમની માતા માટે હજી પણ તેઓ એક પ્રેમાળ બાળક જ છે. પીએમ મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તેમની માતાને મળીને અચુકથી તેમના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:10 pm, Thu, 17 September 20

Next Article