રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો વકર્યો…પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

|

Feb 17, 2020 | 10:16 AM

રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો ગંભીર બન્યો છે. ત્યારે આ અગાઉ બેડી માર્કેટમાં મચ્છરોના ટોળાએ એવો તો આતંક મચાવ્યો હતો કે, મજૂરો મજૂરી કામ પણ નહોતા કરી શકતા. અને વેપારીઓ પણ પરેશાન બન્યા હતા. ત્યારે આજે આ જ સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને પરેશાન જનતાએ ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેને અટકાવવા […]

રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો વકર્યો...પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

Follow us on

રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો ગંભીર બન્યો છે. ત્યારે આ અગાઉ બેડી માર્કેટમાં મચ્છરોના ટોળાએ એવો તો આતંક મચાવ્યો હતો કે, મજૂરો મજૂરી કામ પણ નહોતા કરી શકતા. અને વેપારીઓ પણ પરેશાન બન્યા હતા. ત્યારે આજે આ જ સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને પરેશાન જનતાએ ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેને અટકાવવા જતા પોલીસ સાથે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીય મૂળના 10 દિગ્ગજનો સમાવેશ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીતવા પ્રવાસીઓ પર નજર

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article