આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 : સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

|

Jan 09, 2019 | 5:25 AM

રાજ્યભરમાં હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આજે સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરતના સરિતા સાગર ગ્રાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.. જેમાં અલગ અલગ 12 જેટલા દેશોના પંતગબાજો ભાગ લઈ રહ્યા છે. વિદેશી પતંગબાજોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પતંગોત્સવમાં સુરતના મેયર, ધારાસભ્ય તેમજ સ્થાનિક નેતાઓ પણ હાજરી આપી પંતગબાજોનો ઉત્સાહ વધાર્યો. જુઓ […]

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 :  સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું
International Kite festival Surat

Follow us on

રાજ્યભરમાં હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આજે સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છેસુરતના સરિતા સાગર ગ્રાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.. જેમાં અલગ અલગ 12 જેટલા દેશોના પંતગબાજો ભાગ લઈ રહ્યા છેવિદેશી પતંગબાજોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુપતંગોત્સવમાં સુરતના મેયર, ધારાસભ્ય તેમજ સ્થાનિક નેતાઓ પણ હાજરી આપી પંતગબાજોનો ઉત્સાહ વધાર્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ VIDEO :

[yop_poll id=532]

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:15 am, Wed, 9 January 19

Next Article