નવસારી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, જુઓ VIDEO

|

Jul 22, 2020 | 3:24 PM

નવસારી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં જીવાત નિકળતા મહિલાએ અન્ય હોસ્પિટલ અથવા ઘરે સારવાર આપવા માટે વિનંતી કરતો વીડિયો વાયરલ કર્યો છે. આ પણ વાંચો: સ્કૂલ ફી વિવાદમાં સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ બંધ, શાળા સંચાલકોએ […]

નવસારી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, જુઓ VIDEO

Follow us on

નવસારી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં જીવાત નિકળતા મહિલાએ અન્ય હોસ્પિટલ અથવા ઘરે સારવાર આપવા માટે વિનંતી કરતો વીડિયો વાયરલ કર્યો છે.

આ પણ વાંચો: સ્કૂલ ફી વિવાદમાં સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ બંધ, શાળા સંચાલકોએ લીધો મહત્વનો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article