આંગણવાડીના નામે કન્ટેનર જેવા ડબ્બામાં ચાલતી આંગણવાડી ખસેડાઇ કચરાના ઢગમાં! જુઓ VIDEO

|

Nov 18, 2019 | 11:54 AM

વડોદરામાં આંગણવાડીના બાળકો માટેની સરકારી યોજના કેવી રઝળી પડી છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જ્યાં આંગણવાડીમાં ભણતા બાળકો સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બાળકોને પહેલા સારી આંગણવાડીમાં અભ્યાસ કરાવાતો હતો. આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ધોળે દિવસે લૂંટારૂઓ દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી થયા ફરાર […]

આંગણવાડીના નામે કન્ટેનર જેવા ડબ્બામાં ચાલતી આંગણવાડી ખસેડાઇ કચરાના ઢગમાં! જુઓ VIDEO

Follow us on

વડોદરામાં આંગણવાડીના બાળકો માટેની સરકારી યોજના કેવી રઝળી પડી છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જ્યાં આંગણવાડીમાં ભણતા બાળકો સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બાળકોને પહેલા સારી આંગણવાડીમાં અભ્યાસ કરાવાતો હતો.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ધોળે દિવસે લૂંટારૂઓ દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી થયા ફરાર

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

બાદમાં તેમને સરકારી યોજના હેઠળ ચાલતી નંદઘર કન્ટેનરના ડબ્બાવાળી આંગણવાડીમાં ખસેડાયા. અને હવે કન્ટેનરનો ડબ્બો કચરાના ઢગલામાં મૂકીને નાનકડી ઓરડીમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે. બાળકોને વારંવાર જુદા જુદા સ્થળે અભ્યાસ કરાવાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજીતરફ સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર કન્ટેનરના ડબ્બા જેવી ઓરડીઓ બનાવવા સરકારે ખોટા ખર્ચ કર્યા અને હવે આ કન્ટેનર કચરાના ડબ્બામાં નાખી દીધી છે. સાથે સ્થાનિકોએ શિક્ષણ તંત્ર અને સરકારની યોજનાઓ સામે સવાલ ઉઠાવ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article