VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું કે તમારા આગમનનું ભારત રાહ જોઈ રહ્યું છે

|

Feb 24, 2020 | 4:02 AM

આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના 2 દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે આજે તેમનું 11.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આગમન થશે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ છે કે તમારા આગમનનું ભારત જોઈ રહ્યું છે, થોડીવારમાં અમદાવાદમાં આપની સાથે મુલાકાત થશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ટ્રમ્પ સાથે મુલાકાતથી […]

VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું કે તમારા આગમનનું ભારત રાહ જોઈ રહ્યું છે

Follow us on

આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના 2 દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે આજે તેમનું 11.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આગમન થશે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ છે કે તમારા આગમનનું ભારત જોઈ રહ્યું છે, થોડીવારમાં અમદાવાદમાં આપની સાથે મુલાકાત થશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ટ્રમ્પ સાથે મુલાકાતથી સંબંધો મજબૂત થશે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ગુજરાતી સંસ્કૃતિથી થશે સ્વાગત, તમામ કલાકારો પોતાનું પરર્ફોમન્સ કરવા માટે તૈયાર

Next Article