VIDEO: કર ચોરીને લઇને રાજકોટમાં આવકવેરા વિભાગ એકશનમાં, એક સાથે 3 જગ્યા પર દરોડા

|

Feb 04, 2020 | 3:57 PM

માર્ચ નજીક આવી રહ્યો છે, ત્યારે ટાર્ગેટ પૂરા કરતા ઇનકમટેક્સ ખાતું દોડતું થયું છે. રાજકોટ આવકવેરા વિભાગે મંગળવારે બપોરે ૩ કલાકે રાજકોટ અને ગોંડલ નજીક આવેલી પેઢી ઉપર સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત પોરબંદરમાં પણ સી-ફૂડની એક કંપની પર સર્વે હાથ ધરાયો છે. આ પણ વાંચો: શાહરુખ ખાનની મુશ્કેલીમાં થઈ શકે છે […]

VIDEO: કર ચોરીને લઇને રાજકોટમાં આવકવેરા વિભાગ એકશનમાં, એક સાથે 3 જગ્યા પર દરોડા

Follow us on

માર્ચ નજીક આવી રહ્યો છે, ત્યારે ટાર્ગેટ પૂરા કરતા ઇનકમટેક્સ ખાતું દોડતું થયું છે. રાજકોટ આવકવેરા વિભાગે મંગળવારે બપોરે ૩ કલાકે રાજકોટ અને ગોંડલ નજીક આવેલી પેઢી ઉપર સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત પોરબંદરમાં પણ સી-ફૂડની એક કંપની પર સર્વે હાથ ધરાયો છે.

આ પણ વાંચો: શાહરુખ ખાનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ નજીક આવેલી વૈભવ જીનીંગ મીલ ઉપર રાજકોટ રેન્જ ૧ની ટુકડીએ તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા જીનીંગ મીલના નાણાકીય વ્યવહાર સ્ટોક સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. દરમિયાન બપોરે અમીન માર્ગ ઉપર ગિફટની દુકાન ઉપર પણ સર્વે હાથ ધરાયો હોવાનું જાણવા મળે છે. જ્યારે પોરબંદરમાં સિલ્વર ટી ફૂડમાં મંગળવારે વહેલી સવારે ઇનકમ ટેક્સએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં મોટી રકમની ગેરરીતિ સામે આવે તેવી શક્યતાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article