VIDEO: સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન, પાણી ભરાતા પાકને નુકસાન

|

Sep 28, 2019 | 8:59 AM

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની હજુ પણ અવિરત મેઘમહેર વરસી રહી છે, ત્યારે એકઘારા વરસતા વરસાદને પગલે હવે જગતનો તાત ચિંતાતૂર બન્યો છે. સતત પડતા વરસાદને પગલે કપાસ અને મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે જો આ પ્રકારે જ આગામી સમયમાં પણ વરસાદ સતત ચાલુ રહેશે તો સૌરાષ્ટ્રમાં લીલો દુષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે. વધુ પડતા […]

VIDEO: સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન, પાણી ભરાતા પાકને નુકસાન

Follow us on

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની હજુ પણ અવિરત મેઘમહેર વરસી રહી છે, ત્યારે એકઘારા વરસતા વરસાદને પગલે હવે જગતનો તાત ચિંતાતૂર બન્યો છે. સતત પડતા વરસાદને પગલે કપાસ અને મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે જો આ પ્રકારે જ આગામી સમયમાં પણ વરસાદ સતત ચાલુ રહેશે તો સૌરાષ્ટ્રમાં લીલો દુષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે. વધુ પડતા વરસાદને કારણે ખેતરોમાં રહેલા પાકનું ધોવાણ થઈ રહ્યુ છે. હાલ તો ખેડૂતો મેઘરાજા ઝડપથી ખમૈયા કરે તેવી આશ લગાવી બેઠા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article