AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 106 કેસ નોંધાયા, એકનું મોત

વડોદરામાં કોરોનાના નવા 106 કેસ નોંધાયા. સાથે જવડોદરા શહેરમાં 24 કલાકમાં વધુ એક દર્દીનું મોત થયું છે. વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 234ના મોત થઇ ચુક્યા છે. અત્યાર સુધી વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19,887 પર પહોંચી ગઇ છે. હજુ વડોદરામાં કોરોનાના 1349 એક્ટિવ કેસ છે.

| Updated on: Dec 17, 2020 | 7:54 PM
Share

વડોદરામાં કોરોનાના નવા 106 કેસ નોંધાયા. સાથે જવડોદરા શહેરમાં 24 કલાકમાં વધુ એક દર્દીનું મોત થયું છે. વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 234ના મોત થઇ ચુક્યા છે. અત્યાર સુધી વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19,887 પર પહોંચી ગઇ છે. હજુ વડોદરામાં કોરોનાના 1349 એક્ટિવ કેસ છે.

g clip-path="url(#clip0_868_265)">