સુરતના માંડવીના મુજલાવ નજીકના કોઝવેમાં ઘસમસતા પાણીમાં કાર ફસાઈ, જીવ બચાવવા ચાલકે કાર ઉપર ચડીને કર્યા ફોન

|

Sep 24, 2020 | 11:56 AM

સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુજલાવ ગામ નજીકથી, પસાર થતા કોઝવેના ધસમસતા પાણીમાં ગઈકાલે મોડી રાત્રે એક કાર ફસાઈ ગઈ હતી. સુરત એરપોર્ટ ખાતે મુસાફરને ઉતારીને કાર ચાલક ગત રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યો હતો. તે સમયે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી મુજલાવ ગામ પાસેના કોઝવેમાં પાણીનો પ્રવાહ વહેતો હતો. અને તેમાંથી પસાર થતા કાર ફસાઈ ગઈ […]

સુરતના માંડવીના મુજલાવ નજીકના કોઝવેમાં ઘસમસતા પાણીમાં કાર ફસાઈ, જીવ બચાવવા ચાલકે કાર ઉપર ચડીને કર્યા ફોન

Follow us on

સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુજલાવ ગામ નજીકથી, પસાર થતા કોઝવેના ધસમસતા પાણીમાં ગઈકાલે મોડી રાત્રે એક કાર ફસાઈ ગઈ હતી. સુરત એરપોર્ટ ખાતે મુસાફરને ઉતારીને કાર ચાલક ગત રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યો હતો. તે સમયે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી મુજલાવ ગામ પાસેના કોઝવેમાં પાણીનો પ્રવાહ વહેતો હતો. અને તેમાંથી પસાર થતા કાર ફસાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ ધસમસતો હોવાથી ચાલક જીવ બચાવવા માટે કાર ઉપર ચડી ગયો હતો. અને ફાયર તેમજ 108ને બચાવ માટે ફોન કર્યા હતા. મોડી રાત્રે ફાયર બ્રિગેડના જવાનોએ પહોચીને કાર ચાલકને બચાવી લીધો હતો.

આ પણ વાંચોઃમગફળીની નવી આવકની શરુઆત થતા જ ખાદ્યતેલના ભાવ ઘટ્યા

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article