રાજકોટમાં ટળી એક મોટી દુર્ઘટના! ઓવરબ્રિજ પરથી પસાર થતા ટ્રકમાંથી નીચે પટકાઈ વજનદાર પાઈપ

|

Feb 21, 2020 | 9:19 AM

રાજકોટમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી છે. ઘટના છે શહીદ ઓવરબ્રિજ પરની. જ્યાંથી એક ટ્રક વજનદાર પાણીની પાઈપ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન લોક કરેલી પાઈપનું દોરડું ખુલી જતાં વજનદાર પાઈપ બ્રિજની નીચે BRTS રૂટ પર પટકાઈ હતી. સદનસીબે તે સમયે ત્યાંથી કોઈ પસાર નહોતું થતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જો […]

રાજકોટમાં ટળી એક મોટી દુર્ઘટના! ઓવરબ્રિજ પરથી પસાર થતા ટ્રકમાંથી નીચે પટકાઈ વજનદાર પાઈપ

Follow us on

રાજકોટમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી છે. ઘટના છે શહીદ ઓવરબ્રિજ પરની. જ્યાંથી એક ટ્રક વજનદાર પાણીની પાઈપ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન લોક કરેલી પાઈપનું દોરડું ખુલી જતાં વજનદાર પાઈપ બ્રિજની નીચે BRTS રૂટ પર પટકાઈ હતી. સદનસીબે તે સમયે ત્યાંથી કોઈ પસાર નહોતું થતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જો આટલી મોટી વજનદાર પાઈપ કોઈના ઉપર પડે તો મોત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

Next Article