Video: પ્રધાનમંત્રી પાક વિમા યોજના

|

Jul 15, 2019 | 7:54 AM

Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ […]

Video: પ્રધાનમંત્રી પાક વિમા યોજના

Follow us on

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજયમાં પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના વર્ષ 2016-17ની ખરીફ, 2016 ઋતુથી ભારત સરકારની ગાઇડલાઇન મુજબ અમલી કરવામાં આવેલ છે. ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકશે અને આ યોજના હેઠળ કયા-કયા પાકોનો સમાવેશ કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રધાનમંત્રી પાક વિમાં યોજનાનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકશાન સામે ખેડૂતોને વળતર આપવું. ખેડૂતની આવકને સ્થિર કરવી. ખેડૂતોને નવીન અને અધતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા. કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો. પ્રઘાનમંત્રી પાક વિમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાકો માટે તાલુકા વિમા યુનિટ તરીકે છે.

આ પણ વાંચો: Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી

આ યોજના હેઠળ પાકના તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમને આવરી લેવામાં આવ્યા છે. પ્રઘાનમંત્રી પાક વિમા યોજનામાં ખરીફ ઋતુના 16 અને રવિ કે ઉનાળુ ઋતુના 12 પાકો મળી કુલ 28 પાકોને આવરી લેવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article