લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવા માગ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એસોસિએશને લખ્યો પત્ર

|

May 28, 2020 | 1:47 PM

લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ-રેસ્ટોરન્ટ શરૂ કરવા માટેની પરવાનગી માગવામાં આવી છે. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને માગ કરી છે કે શરતોને આધીન હોટલ તથા રેસ્ટરન્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. હોટલ એસોસિએશને લખેલા પત્રમાં તમામ પ્રકારના નિયમોનું પાલન કરવાની પણ તૈયારી દર્શાવામાં આવી છે. સાથે જ હોમ ડિલીવરીના સમયમાં […]

લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવા માગ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એસોસિએશને લખ્યો પત્ર

Follow us on

લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ-રેસ્ટોરન્ટ શરૂ કરવા માટેની પરવાનગી માગવામાં આવી છે. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને માગ કરી છે કે શરતોને આધીન હોટલ તથા રેસ્ટરન્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. હોટલ એસોસિએશને લખેલા પત્રમાં તમામ પ્રકારના નિયમોનું પાલન કરવાની પણ તૈયારી દર્શાવામાં આવી છે. સાથે જ હોમ ડિલીવરીના સમયમાં વધારો કરવાની પણ માગ કરાઇ છે. હાલ 4 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકાય છે, જેમા વધારો કરીને 11 વાગ્યા સુધી પરવાનગી માગવામાં આવી છે. જોકે લૉકડાઉન પૂર્ણ થતા પરમીટ શોપ ખોલવાની રજૂઆત પણ પત્રમાં કરાઇ છે.

આ પણ વાંચો: સુરતઃ ક્રાઇમ બ્રાંચે કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ, રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article