Himmatnagar: નશામાં ધૂત પોલીસ કર્મીનો વીડિયો થયો વાયરલ, SPએ આપ્યા તપાસના આદેશ

Himmatnagar: નશામાં ધૂત પોલીસ કર્મીનો વીડિયો થયો વાયરલ, SPએ આપ્યા તપાસના આદેશ

| Edited By: | Updated on: Feb 03, 2021 | 10:04 PM

હિંમતનગરમાં નશામાં ધૂત પોલીસ કર્મીનો Video Viral થયો છે, જેને હિંમતનગરના ન્યાય મંદિરના વિસ્તારનો વીડિયો કહેવામાં આવે છે.

હિંમતનગરમાં નશામાં ધૂત પોલીસ કર્મીનો Video Viral થયો છે, જેને હિંમતનગરના ન્યાય મંદિરના વિસ્તારનો વીડિયો કહેવામાં આવે છે. જાહેરમાં જ લથડિયા ખાતો પોલીસ જવાન કેમેરામાં કેદ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થતાં જ SPએ તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ પર કાયદેસરની કાર્યવાહી કરવાની કરવામાં આવશે તેવું મીડિયાને જણાવ્યું હતું.

 

 

આ પણ વાંચો: લખનઉ એરપોર્ટ પર કેમ ધરણાં પર બેઠા પીએમ મોદીના ભાઈ Prahlad Modi?