હાઇકોર્ટે સ્કૂલ ફી મુદ્દે રાજ્ય સરકારને કહ્યું અમને વચ્ચે ન લાવો જાતે નિર્ણય લો, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે સત્તા છે અને સરકાર એની રીતે જ ફી મુદ્દે નિર્ણય કરે

|

Sep 19, 2020 | 1:34 PM

સ્કૂલ ફી ઘટાડવા મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર પર નિર્ણય છોડીને આ અરજીનો નિકાલ કર્યો છે. હાઇકોર્ટે સ્કૂલ ફી મુદ્દે રાજ્ય સરકારને જાતે નિર્ણય લેવાની સલાહ આપી છે અને હાઇકોર્ટને વચ્ચે ન લાવવાનું જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે સ્કૂલ ફી મુદ્દે સરકાર અને શાળા સંચાલકો આમને સામને આવી જતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે અરજી […]

હાઇકોર્ટે સ્કૂલ ફી મુદ્દે રાજ્ય સરકારને કહ્યું અમને વચ્ચે ન લાવો જાતે નિર્ણય લો, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે સત્તા છે અને સરકાર એની રીતે જ ફી મુદ્દે નિર્ણય કરે
હાઇકોર્ટે સ્કૂલ ફી મુદ્દે રાજ્ય સરકારને કહ્યું અમને વચ્ચે ન લાવો જાતે નિર્ણય લો, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે સત્તા છે અને સરકાર એની રીતે જ ફી મુદ્દે નિર્ણય કરે

Follow us on

સ્કૂલ ફી ઘટાડવા મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર પર નિર્ણય છોડીને આ અરજીનો નિકાલ કર્યો છે. હાઇકોર્ટે સ્કૂલ ફી મુદ્દે રાજ્ય સરકારને જાતે નિર્ણય લેવાની સલાહ આપી છે અને હાઇકોર્ટને વચ્ચે ન લાવવાનું જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે સ્કૂલ ફી મુદ્દે સરકાર અને શાળા સંચાલકો આમને સામને આવી જતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પાસે સત્તા છે અને સરકાર એની રીતે જ ફી મુદ્દે નિર્ણય કરે. અગાઉ વાલી મંડળે 25 ટકા ટ્યુશન ફી માફ કરવાની માગ કરી હતી તો સ્કૂલ સંચાલકોએ વાલીઓ દીઠ કેસ તપાસીને રાહતની પ્રપોઝલ મુકી હતી જે પ્રેક્ટિકલી શક્ય ન હોવાથી સરકારે શાળા સંચાલકોની પ્રપોઝલ માન્ય નહોતી રાખી. જોકે હવે કોર્ટે કેસનો નિકાલ કરી દીધો છે અને સત્તાની રૂએ નિર્ણય કરવાની ટકોર કરી છે ત્યારે વાલી મંડળે માગ કરી છે કે સરકાર 25 ટકા ફી માટેનો પરિપત્ર જાહેર કરીને વાલીઓને રાહત આપે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Next Article