કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકીને હરતા ફરતા નેતાઓનુ આવી બન્યુ, નિયમ મુજબ કાર્યવાહી કરી દંડ વસૂલવા હાઈકોર્ટનો આદેશ

|

Oct 05, 2020 | 2:52 PM

ગુજરાતમાં માસ્ક વગર કે સોશયલ ડિસ્ટન્સ વિના ફરતા રાજકીય પક્ષના નેતાઓ માટે હાઈકોર્ટે આકરુ વલણ દાખવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે, સરકારી વકિલનો ટકોર કરતા કહ્યું છે કે, માસ્ક વિના અને સોશયલ ડિસ્ટન્સ વિના ફરતા નેતાઓ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલો. કોરોનાકાળમાં કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકીને હરતા ફરતા નેતાઓ સામે કાયદેસર પગલા ભરવા અને નિયમ અનુસાર દંડ […]

કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકીને હરતા ફરતા નેતાઓનુ આવી બન્યુ, નિયમ મુજબ કાર્યવાહી કરી દંડ વસૂલવા હાઈકોર્ટનો આદેશ

Follow us on

ગુજરાતમાં માસ્ક વગર કે સોશયલ ડિસ્ટન્સ વિના ફરતા રાજકીય પક્ષના નેતાઓ માટે હાઈકોર્ટે આકરુ વલણ દાખવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે, સરકારી વકિલનો ટકોર કરતા કહ્યું છે કે, માસ્ક વિના અને સોશયલ ડિસ્ટન્સ વિના ફરતા નેતાઓ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલો. કોરોનાકાળમાં કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકીને હરતા ફરતા નેતાઓ સામે કાયદેસર પગલા ભરવા અને નિયમ અનુસાર દંડ વસૂલવા માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના મેયરે વડાપ્રધાનની અપિલ ના માની, લોકાર્પણના કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ ભૂલાયુ

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article